કમરના લટકાં ને આંખોના વાર, સાતમા નોરતે સાતમે આસમાને સુરતી નાર

સાતમા નોરતે ખેલૈયાઓની એનર્જીને જાણે ઓર બળ મળ્યું હોય એમ બમણાં જોશ સાથે ગરબા રમ્યા હતા.