લુકઆઉટ નોટિસ ફક્ત નાણા મંત્રી કે PM જ બદલાવી શકે છે- રાહુલ

પેટ્રોલ ડીઝલના વધતાં ભાવ અને રાફેલ ડીલના મુદ્દે મોદી સરકાર પર પહેલાંથી જ આક્રમક જોવા મળતાં વિપક્ષને વધુ એક મુદ્દો હાથ લાગ્યો છે. બુધવારે વિજયા માલ્યાના નિવેદન બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુરૂવારે આ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. રાહુલે પહેલાં ટ્વીટ કરી જેટલીના રાજીનામાંની માંગ કરી ચુક્યા છે.લુકઆઉટ નોટિસ ફક્ત નાણા મંત્રી કે PM જ બદલાવી શકે છે.