ચેટ શો દરમિયાન પ્રિયંકા ચોપરાની સાથે પોતાના સંબંધોને લઈને ખુલીને વાત

અમેરિકન ગાયક અને અભિનેતા નિક જોનસે એક ચેટ શો દરમિયાન પ્રિયંકા ચોપરાની સાથે પોતાના સંબંધોને લઈને ખુલીને વાત કરી છે. જોનસ બ્રધર્સ બેન્ડના પૂર્વ સભ્ય નિકે ‘ધ ટુનાઈટ શો’માં હોસ્ટ જિમી ફોલન સાથે વાતચીતમાં પ્રિયંકાની સાથે પોતાની લવ લાઈફ વિશે જણાવ્યું છે.