ખેલૈયાઓ સમયસર વહેલા ગરબા ગ્રાઉન્ડ પર પહોંચી ગયા

 ખેલૈયાઓ સમયસર વહેલા ગરબા ગ્રાઉન્ડ પર પહોંચી ગયા હતા, જેથી ગરબાનો પૂરે-પૂરો આનંદ લઇ શકાય. ખેલૈયાઓના વિવિધ ગ્રૂપ અને કપલ આકર્ષક ગેટઅપમાં તૈયાર થઈને ગ્રાઉન્ડ પર આવ્યા હતા.