ચરર ચરર મારું ચકડોળ ચાલે....આ ગીત સાંભળતાની સાથે જાણે ખેલૈયાઓમાં ફુલ ઓન એનર્જી આવી

ખેલૈયાઓનો ઉત્સાહ સાતમે આસમાને જોવા મળ્યો હતો. નવરાત્રિના સાતમાં નોરતે ખેલૈયા છેલ્લા દિવસોનો આનંદ લૂટી લેવા માંગતા હોય એવો જ કંઇક માહોલ જોવા મળ્યો હતો.