ખેલૈયાઓને નવરાત્રિમાં મનભરીને રમી લેવા આગ્રહ કર્યો

ગરબાના અવનવા સ્ટેપ્સ લેવાની સાથે જ સેલ્ફી પણ  લીધી હતી. અને ખેલૈયાઓને નવરાત્રિમાં મનભરીને રમી લેવા આગ્રહ કર્યો હતો.