ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દોસ્તાન નું ટ્રેલર થોડા દિવસો પહેલા રિલીઝ

ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દોસ્તાન નું ટ્રેલર થોડા દિવસો પહેલા રિલીઝ થયું. ફિલ્મને ટ્રેલરે લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. ટ્રેલરમાં અમિતાભ બચ્ચન લીડ હિરો આમીર ખાનને ટક્કર આપતા જોવા મળી રહ્યા છે. જ્યારે ટ્રેલરે એક જ દિવસમાં શાનદાર રેકોર્ડ બનાવી લીધો છે. ઠગ ઓફ હિન્દોસ્તાનનું ટ્રેલર માત્ર એક જ દિવસમાં 27 મિલિયન લોકોએ જોયું છે.