ઇન્દ્રનિલ રાજગુરૂના સમર્થનમાં 17 કોંગ્રેસી કાર્યકર્તાઓએ રાજીનામા આપ્યા

લોકસભાની ચૂંટણી પહેલા રાજકોટમાં રાજકીય ઉથલપાથલ શરૂ થઇ ગઇ છે. બાવળીયા, વિક્રમ માડમ, પીરજાદા પાર્ટીથી નારાજ છે ત્યારે ગઇકાલે ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ ના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. ઇન્દ્રનીલના સમર્થનમાં રાજકોટના 17 કોર્પોરેટરોએ રાજીનામાની ચીમકી ઉચ્ચારી છે.