વિશ્વની સૌથી ઝડપી દોડતી SUV લોન્ચ : ટોપ સ્પીડ 320 કિલોમીટર પ્રતિ કલાક

વિશ્વની સૌથી ઝડપી દોડતી SUV લોન્ચ થવાની છે. બ્રિટનની સૌથી જૂની રેસિંગ કાર કંપનીઓ પૈકીની એક લિસ્ટર આ નવી એસયુવી Lister LFPને લોન્ચ કરવાની તૈયારીમાં છે. કંપનીએ દાવો કર્યો છે કે SUV માત્ર 3.5 સેકન્ડમાં જ 0-100 કિમી પ્રતિ કલાકની સ્પીડ પકડી લશે. આ કારની ટોપ સ્પીડ 320 કિલોમીટર પ્રતિ કલાક રહેશે.