સેન્સેક્સ સતત પાંચમાં દિવસે ઓલ ટાઈમ હાઈ

ભારતીય શેરબજારમાં સેન્સેક્સમાં સતત પાંચમાં દિવસે તેજી જોવા મળી. શુક્રવારે પણ સેન્સેક્સે ઓલ ટાઈમ હાઈ થઈને 37273ની સપાટી વટાવી દીધી. નીફ્ટી 11,231ની સપાટીએ જોવા મળ્યો હતો. આ બંને અત્યાર સુધીની સૌથી ઉંચી સપાટીએ જોવા મળ્યા છે. નિફ્ટીએ સતત બીજા દિવસે ઓલ ટાઈમ હાઈ સપાટી ક્રોસ કરી છે.