પોલીસની કામગીરીમાં નિષ્ફળ : ફિલ્મ સ્ટાર જેકી શ્રોફે પણ સડક પર ઉતરવું પડ્યું

ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉ હવે ફિલ્મ શૂટિંગનું હબ બની ગયું છે. હાલ અહીંયા તેલુગુ ફિલ્મની રિમેક ‘પ્રસ્થાનમ’નું શૂટિંગ ચાલી રહ્યું છે. આ કારણે અનેક જગ્યાએ લોકોની ભીડના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે. પોલીસ તેની કામગીરીમાં નિષ્ફળ જવાના કારણે રવિવારે ફિલ્મ સ્ટાર જેકી શ્રોફે પણ સડક પર ઉતરવું પડ્યું હતું.