સેન્સેક્સ અને નિફ્ટી બંને ઉપલી ટોચેથી પટકાયા

શેર માર્કેટમાં શુક્રવારે ટ્રેડિંગ સેશન દરમિયાન જોરદાર ઉથલ-પાથલ જોવા મળી હતી. જેના કારણે રોકાણકારોના જીવ અધ્ધર થઈ ગયા હતા. સેન્સેક્સ અને નિફ્ટી સારી એવી તેજી સાથે ખૂલ્યા હતી અને શરૂઆતના ટ્રેડિંગ સેશનમાં તેજી પણ જોવા મળી હતી. જોકે અચાનક માર્કેટમાં શું થયું કે સેન્સેક્સ અને નિફ્ટી બંને ઉપલી ટોચેથી પટકાયા હતાં.