સ્વતંત્ર પર્વ નિમીતે રાષ્ટ્રપતિ પોલીસ ચંદ્રક વિજેતા તરીકે જાહેર

ગુજરાત પોલીસ વિભાગમાં સારી કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓને સ્વતંત્ર પર્વ નિમીતે રાષ્ટ્રપતિ પોલીસ ચંદ્રક વિજેતા તરીકે જાહેર કરવામાં આવે છે. જેમાં ગાંધીનગર જિલ્લા પોલીસમાં હેડ કવાર્ટર તરીકે ફરજ બજાવતા એમ જે સોલંકીનું નામ જાહેર થયુ છે.