દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિએ અર્ટિગા (Maruti Ertiga)નં નવુ મૉડલ લૉન્ચ કર્યું છે

દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિએ અર્ટિગા (Maruti Ertiga)નં નવુ મૉડલ લૉન્ચ કર્યું છે. કંપનીએ કારની લિમિટેડ એડિશન લૉન્ચ કરી છે. પેટ્રૉલ અને ડિઝૉલ એન્જિન બન્ને વેરિએન્ટમાં અગાઉની અર્ટિગાથી નવા મૉડલના એક્સટીરિયરમાં કેટલોક ફેરફાર કરવામાં આવ્યો છે.