કુડાસણ વિસ્તારમાં દબાણ ટીમ ગેરકાયદે બાંધકામ તોડી પાડ્યુ

હાઇકોર્ટના હુકમ બાદ દબાણ તંત્ર જાગૃત થયુ છે. ત્યારે રાજ્યમાં જુદી જુદી જગ્યા ગેરકાયદે દબાણો દુર કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત ગાંધીનગરમાં ગેરકાયદે દબાણો દુર કરવામાં આવી રહ્યા છે. ત્યારે ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં આવેલા વાણિજ્ય સંકુલોમાં દબાણ હટાવો કામગીરી શરૂ કરાઇ હતી. રાંંધે આર્કેડના દબાણો દુર કર્યા હતાં.