જિલ્લા કક્ષાના 72મા સ્વાતંત્ર પર્વની ઉજવણી :  પાટનગરમાં ધ્વજ વંદન કાર્યક્રમ મહાપાલિકાના પટાંગણમાં

જિલ્લા કક્ષાના 72મા સ્વાતંત્ર પર્વની ઉજવણી કલેક્ટર લાંગાની ઉપસ્થિતીમાં સવારે 9 વાગે માણસામાં એસડી આર્ટ્સ એન્ડ બીઆર કોમર્સ કોલેજ કમ્પાઉન્ડમાં થશે. ઉપરાંત કલોલ, દહેગામ અને ગાંધીનગરમાં િવવિધ કાર્યક્રમનું આયોજન થયુ છે. પાટનગરમાં ધ્વજ વંદન કાર્યક્રમ મહાપાલિકાના પટાંગણમાં ઉજવાશે. જ્યાં ડેપ્યુટી મેયર દેવેન્દ્રસિંહ ચાવડા ઉપસ્થિત રહીને તિરંગાને સલામી આપશે