વાંકી વળુ તો મારી કેડ નમી જાય..છઠ્ઠા નોરતે યુવાધન ઝુમી ઉઠ્યું

અર્વાચીન ગરબીઓમાં યુવતીઓએ ધૂમ મચાવી રહી છે. છઠ્ઠા નોરતે રાજકોટનું યુવાધન ઝુમી ઉઠ્યું હતું. વાંકી વળુ તો મારી કેડ નમી જાય, ઝુલણ મોરલી વાગી રે રાજાના કુંવર જેવા ગીતો પર રાજકોટીયન ગર્લ્સનો અનોખો અંદાજ જોવા મળ્યો હતો.