ખેડૂતોનું સંપૂર્ણ દેવુ માફ ક સાથે વિજય સંકલ્પ યાત્રાનું પ્રસ્થાન

પાટીદાર સમાજને અનામત આપવાની, ખેડૂતોનું સંપૂર્ણ દેવુ માફ કરવાની માંગણી સાથે અને વિજય સંકલ્પ આમરણાંત ઉપવાસના સફળ આયોજનના ભાગરૂપે આજે જસદણના મોટા દડવાથી વિજય સંકલ્પ યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. જેમાં હાર્દિક પટેલ જણાવ્યું હતું કે, વિજયભાઇએ મારો આભાર માનવો જોઇએ કે મારા કહેવાથી તેને સાચવી રાખ્યા છે