ચીની સૈનિકો અંદાજે 4 કિમી સુધી ભારતીય સીમાની અંદર ઘૂસી આવ્યા

ભારત અને ચીન વચ્ચે છેલ્લાં કેટલાક સમયથી સતત વિવાદ ચાલી રહ્યો છે. ચીન સતત મિત્રતાનો દાવો કરે છે પરંતુ તેમનું વર્તન અલગ જ હોય છે. આઈટીપીબી દ્વારા આપવામાં આવેલાં એક રિપોર્ટથી જાણવા મળ્યું છે કે, ઓગસ્ટ મહિનામાં ત્રણ વાર ચીની સૈનિકોએ ભારતીય સીમામાં ઘૂસવાનો પ્રયત્ન કર્યો છે.