નવરાત્રી દરમિયાન સ્કૂલ કોલેજોમાં મિનિ વેકેશન આપવાના મામલે વિવાદ

સરકાર તરફથી ગુજરાતમાં નવરાત્રી દરમિયાન સ્કૂલ કોલેજોમાં મિનિ વેકેશન આપવાના મામલે વિવાદ સર્જાયો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના શહેર એવા રાજકોટથી જ મિનિ વેકેશનના વિરોધની શરૂઆત થઈ છે.