સૂરિલા ગાયકો અને રીધમ સાથે ખેલૈયાઓએ અવનવા સ્ટેપ્સ રજૂ કર્યા

નવરાત્રિના તાલે ગરબે ગૂમી હતી. નવરાત્રીનો રંગ બરાબર જામ્યો છે ત્યારે સૂરિલા ગાયકો અને રીધમ સાથે ખેલૈયાઓએ અવનવા સ્ટેપ્સ રજૂ કર્યા હતા.