હોટ ગોલ્ડન ગાઉનમા જાહ્વવી કપૂર પહોંચી ઈવેન્ટમાં

જાહ્વનવી કપૂર ખૂબ જ સ્ટાઈલિશ છે અને હંમેશા ખાસ ઈવેન્ટમાં જોવા મળે છે. હાલમાં જ વુમેન ઓફ ઘ યર અવોર્ડ નાઈટમાં જાહ્વની કપૂર પહોંચી હતી આ ઈવેન્ટમાં પોતાના ડ્રેસના કારણે તે મુશ્કેલીમાં મુકાઈ હતી.