એશિયન ગેમ્સ : ભારતને મળ્યા અત્યાર સુધી 59 મેડલ

18મી એશિયન ગેમ્સના 12મો દિવસે ભારત માટે શાનદાર રહ્યો. આ દિવસે ભારતના ખાતામાં 2 ગૉલ્ડની સાથે કુલ પાંચ મેડલ આવ્યા, પણ સૌથી મોટી નિરાશા પુરુષ હોકીમાં મળી, આમાં ભારતીય ટીમે સેમિફાઇનલમાં મલેશિયાના હાથે હારીને ગૉલ્ડ બચાવવાના અભિયાનથી ચૂકી ગઇ.