છત્તીસગઢમાં ટિકિટની વહેંચણી મામલે કોંગ્રેસ ઓફિસમાં હોબાળો

પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય દળોમાં ખેંચતાણ વધી રહી છે. છત્તીસગઢમાં પણ કંઈક આવું જ થયું છે. અહીં ટિકિટની વહેંચણી મામલે કોંગ્રેસ ઓફિસમાં હોબાળો થઈ ગયો છે.