મુકેશ અંબાણીની લાડલી ઈશા અંબાણી 12 ડિસેમ્બરે બનશે 

લગ્નની સિઝનમાં હવે દેશના સૌથી મોટા બિઝનેસમેન મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીનાં લગ્ન પીરામલ ગ્રૂપના માલિક અજય પીરામલના દીકરા આનંદ સાથે થવાના છે. હાલમાં જ ઈશા અંબાણીનાં લગ્નની કંકોત્રી લખવામાં આવી હતી. હવે, ઈશાન રોયલ વેડિંગની બાબતો જાણવા મળી છે.