તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના ડો. હંસરાજ હાથીનું દુઃખદ નિધન

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં ડો. હંસરાજ હાથીનો રોલ નિભાવતા એક્ટર કવિ કુમાર આઝાદનું દુઃખદ નિધન થયું છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ મુંબઈનામીરા રોડ પર આવેલી વોકહાર્ટ હોસ્પિટલમાં હાર્ટએટેકથી તેમનું નિધન થયું છે.