તમે કિયા તે ગામના ગોરી રાજ..છેલ્લા નોરતે ગર્લ્સે કરી જમાવટ

ગઇકાલે ગુરૂવારે છેલ્લા નોરતું હતું. છેલ્લા નોરતામાં ખેલૈયાઓ મન ભરીને રાસે રમ્યા હતા. તમે કિયાતે ગામના ગોરી રાજ અચકો મચકો કારેલીના ગીત પર રાજકોટીયન ગર્લ્સે જમાવટ કરી હતી. અર્વાચિન રાસોત્સવમાં ખેલૈયાઓ અવનવા ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબે ઘૂમ્યા હતા.