યોગગુરુ રામદેવે પતંજલિન કુલ પાંચ નવી પ્રોડક્ટ લોન્ચ કરી

યોગગુરુ રામદેવે પતંજલિન કુલ પાંચ નવી પ્રોડક્ટ લોન્ચ કરી. રામદેવે આ અવસર પર જાહેરાત કરી કે આ વર્ષે દિવાળી સુધીમાં પતંજલિના કપડાની પ્રોડક્ટ લોન્ચ કરશે. તેણે કહ્યું કે, કપડામાં જીન્સ, શર્ટ, પેન્ટ, કુર્તા, સાડી, જૂતા, ચપ્પલ બધુ જ મળશે. જણાવીએ કે, રામદેવની કંપની પતંજિલ આ પહેલા રિટેલ, ઘરેુલ સમાનના ઉદ્યોગમાં પોતાનો દબદબો જમાવી ચૂકી છે.