શેરબજારમાં સપ્તાહના સેન્સેક્સ 38,200ની સપાટીએ પહોંચ્યો

શેરબજારમાં સપ્તાહના પહેલા દિવસની શરૂઆત તેજી સાથે થઈ. સેન્સેક્સ 38,075.07 પર ખુલ્યો અને 38,176.37નો અત્યાર સુધીના સૌથો ઊંચા સ્તરે પહોંચ્યો. નિફ્ટીની ઓપનિંગ 11,502.10 પર થઈ અને 11,529.65ના હાઇ લેવલે પહોંચ્યો. નિફ્ટી સોમવારે પહેલીવાર 11,500 લેવલે પહોંચ્યો.