34 બાળકીઓ સાથે યૌન શોષણના વિરોધમાં જંતર મંતર પર RJD પ્રદર્શન

બિહારના મુઝફ્ફરપુરમાં કન્ય ગૃહમાં 34 બાળકીઓ સાથે યૌન શોષણના વિરોધમાં જંતર મંતર પર RJD પ્રદર્શન કરી રહ્યું છે. જેમાં JDUના પૂર્વ નેતા શરદ યાદવ, ડાબેરી નેતા ડી. રાજા સામેલ થયાં છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને અરવિંદ કેજરીવાલ પણ પહોંચી શકે છે. RJD મોડી સાંજે કેન્ડલ માર્ચ કાઢશે.