ટાઈગ હવે ઓનસ્ક્રીન કોઈપણ એક્ટ્રેસ સાથે કિસ નહીં કરે

મોટેભાગે પોતાની ફિટન્સ, બોડી અને સ્ટન્ટને લઈને ચર્ચમાં રહેનાલ ટાઈગર શ્રોફ વિશે એક ખાસ સમાચાર સામે આવ્યા છે. ટાઈગરે ફિલ્મમાં કિસ કરવાને લઈને પોતાના કોન્ટ્રાક્ટમાં એક નવો મુદ્દો જોડ્યો છે. ટાઈગ હવે ઓનસ્ક્રીન કોઈપણ એક્ટ્રેસ સાથે કિસ નહીં કરે અને એટલું જ નહીં તે હવે કોઈ હિરોઈન સાથે ઈન્ટીમેટ સીન્સ પણ નહીં કરે. કહેવાય છે કે, ટાઈગરે આ નિર્ણય પોતાની ગર્લફ્રેન્ડ દિશા પટાની માટે કર્યો છે.