RBIના ગવર્નર ઉર્જિત પટેલ ગત શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા

RBIના ગવર્નર ઉર્જિત પટેલ ગત શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. ન્યૂઝ એજન્સી PTIના સૂત્રોના અહેવાલથી સોમવારે આ જાણકારી સામે આવી. જણાવવામાં આવે કે મોદી અને ઉર્જિત પટેલની મીટિંગમાં સરકાર અને રિઝર્વ બેંક વચ્ચે ચાલી રહેલાં વિવાદના ઉકેલ માટે ચર્ચા થઈ હતી.