ગંગામાં વોટર સ્પોર્ટ્સ પેરાલ્ગાઈડિંગ પર ઉત્તરાખંડ હાઈકોર્ટની રોક

એડવેન્ચર સ્પોર્ટ્સ માટે ઉત્તરાખંડ સરકાર બે સપ્તાહમાં સ્પષ્ટ યોજના તૈયાર કરે, ત્યાં સુધી આ પ્રકારની પ્રવૃતિઓ પર રોક લગાવવામાં આવે.ઉત્તરાખંડ હાઈકોર્ટે ગંગામાં દરેક પ્રકારના વોટર સ્પોર્ટ્સ અને અન્ય જગ્યાએ પેરાગ્લાઈડિંગ પર અસ્થાયી તરીકે રોક લગાવી છે. આ અરજી પર સુનાવણી કરતાં કોર્ટે કહ્યું કે એડવેન્ચર સ્પોર્ટ્સ માટે ઉત્તરાખંડ સરકાર બે સપ્તાહમાં સ્પષ્ટ યોજના તૈયાર કરે, ત્યાં સુધી આ પ્રકારની પ્રવૃતિઓ પર રોક લગાવવામાં આવે.