નીચલી કોર્ટે જે 32 લોકોને સજા સંભળાવી હતી તેમાંથી હાઈકોર્ટે 17ને મુક્ત કરી દીધા છે
એમી જેક્સને ઈન્સ્ટાગ્રામ પર અમુક તસવીરો શેર કરી છે.
પાકિસ્તાનમાં સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે સાઈક્લોનિક સરક્યુલેશન સર્જાયું જેના કારણે પવનની દિશા બદલાઇ અને ઉત્તર-પશ્ચિમથી ઉત્તરના ગરમ પવનોની અસરોથી હિટવેવથી સર્જાયું છે.
ઈન્દોરમાં 4 માસની બાળકી પર બળાત્કાર બાદ હત્યાની શરમજનક ઘટના
વરિષ્ઠ નેતાએ શનિવારે પાર્ટી છોડવાની જાહેરાત કરી હતી
મોડલ મિલિંદ સોમન અને તેની ગર્લફ્રેન્ડ અંકિતા કંવર સાથે લગ્ન કરશે
પોક્સો સંશોધનને કેબીનેટની મંજુરી મળી
આધાર સંરક્ષક યૂઆઇડીએઆઇએ એવો આરોપ લગાવ્યો
આ ઝોનલ પ્રભારીઓ બુથદીઠ જનમિત્રોને જોડશે. જેથી કરીને લોકસભા ચૂંટણી પહેલા લગભગ 1 લાખ યુવાનોને કોંગ્રેસ સાથે જોડાશે.
બોલીવુડ અભિનેતા શાહિદ કપૂરનું નામ દાદા સાહેબ ફાળકે એવોર્ડમાં ઉમેરાયું છે. ફિલ્મ પદ્માવતના પાત્ર માટે આ સમ્માનથી નવાજવામાં આવશે
શહેરમાં ગેસ ગળતરથી 3 લોકોનાં મોત નિપજ્યાં હતાં. ગટરમાં ગેસ લાઇનનાં કામ દરમ્યાન ગુંગળામણથી મોત નિપજ્યું હતું.
પ્રવિણ તોગડિયાએ બુધવારે એક હિંદૂ હેલ્પલાઈનની જાહેરાત કરી
હાલમાં જ જમ્મુ-કાશ્મીરમાં એક બાળકીની ક્રુર હત્યા કરવામાં આવી હતી. આ હત્યા એટલી ક્રુર હતી કે તેની કલ્પના ના કરી શકાય.”
મક્કા મસ્જિદ બ્લાસ્ટ કેસમાં તમામ આરોપીઓના નિર્દોષ જાહરે થયા બાદ પ્રખ્યાત ગીતકાર જાવેદ અખ્તરે રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઇએ) પર નિશાનો સાદ્યો છે.
કિંજલની સગાઈ તેના બાળપણના મિત્ર પવન રબારી સાથે થઈ હતી