नमस्ते TRUMP લાઈવ : મોદી-ટ્રમ્પ મોટેરા સ્ટેડિયમ જવા રવાના

0
1077

અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ, પત્ની મેલેનિયા, દીકરી ઈવાન્કા અને તેમના જમાઈ જેરેક કુશ્નર સાથે સવા બાર વાગ્યે અમદાવાદ એરપોર્ટ પહોંચી ગયા હતા. જ્યાં પીએમ મોદીએ ટ્રમ્પને લગાવીને શાહી સ્વાગત કર્યું હતું. ત્યારબાદ બન્ને મહાનુભાવો ગાંધી આશ્રમ જવા નીકળ્યા હતા. જ્યાંથી તેઓ ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમ માટે મોટેરા સ્ટેડિયમ જવા નીકળ્યા છે. થોડીવારમાં જ ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમ શરૂ થશે.
#namastetrump

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here