Home News India અટકેલાં હાઉસિંગ પ્રોજેક્ટ માટે સ્પેશ્યલ વિન્ડો : સીતારમણ

અટકેલાં હાઉસિંગ પ્રોજેક્ટ માટે સ્પેશ્યલ વિન્ડો : સીતારમણ

0
1297

નાણાંમંત્રી નિર્મલા સીતારમણે શનિવારે પ્રેસ કોન્ફરન્સ કરી. તેમણે કહ્યં કે દેશભરમાં અટકી ગયાલે એવા હાઉસિંગ પ્રોજેક્ટ જે નોન એનપીએ છે અને દેવાળુ ફૂંકાયેલા નથઈ તેમને પૂરા કરવા માટે સ્પેશ્યલ વિન્ડોની મદદ આપવામાં આવશે. તેના માટે અલગથી ફન્ડ બનાવવામાં આવશે. હાઉસિંગ અને બેન્કિંગ સેક્ટરના એક્સપર્ટ તેનું સંચાલન કરશે. સરકાર તેના માટે 10 હજાર કરોડ રૂપિયા આપશે અને લગભગ આટલી જ રકમ અન્ય રોકાણકારો આપશે.

NO COMMENTS