અમિતાભ બચ્ચનની દિવાળી પાર્ટીમાં અંબાણી અને ઠાકરે પરિવારે આપી હાજરી

0
1011

અમિતાભ બચ્ચનની દિવાળી પાર્ટીમાં અંબાણી અને ઠાકરે પરિવારે આપી હાજરી.  બોલીવુડના મેગા સ્ટાર અમિતાભ બચ્ચને ગ્રાન્ડ દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં બોલીવુડના સિતારાઓ તેમજ ઉદ્યોગ અને રાજકારણ જગતની હસ્તીઓ પણ હાજર રહી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here