અયોધ્યા પર નિર્ણય બાદ હાઈ કોર્ટમાં આજે યૂનિફોર્મ સિવિલ કોડ પર સુનાવણી

0
1515

અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ હવે દિલ્હી હાઈકોર્ટમાં યૂનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની માંગ કરતી અરજી પર સુનાવણી થશે. દિલ્હી હાઈકોર્ટે આ મામલે કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને કાયદા પંચને નોટીસ પણ આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here