અરવિંદ કેજરીવાલે ફરી એક વાર દિલ્હીવાસીઓને મોટી ભેટ

0
1198

જે ગ્રાહકોએ 30 નવેમ્બર પહેલાં મીટર લગાવ્યાં છે તેમને જ આ યોજનાનો લાભ મળશે. જે ગ્રાહકોનાં ઘરમાં કાર્યાત્મક મીટર છે તેવાં ગ્રાહકોની મોડી ફી પણ માફ કરવામાં આવશે. આ યોજના હેઠળ દિલ્હીમાં 31 માર્ચ સુધી દિલ્હીમાં ઇ, એફ, જી, એચ કેટેગરીનાં લોકોનાં 100% બિલ માફ (free bill) કરવામાં આવશે. એ, બી કેટેગરીનું 25% બિલ માફ કરવામાં આવશે. સી કેટેગરીનું 50% બિલ માફ કરવામાં આવશે. ઇ, એફ, જી, એચ કેટેગરી હેઠળ સાડા દસ લાખ લોકોને આનો લાભ મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here