આપણે ધર્મ-જાતિના અંતરને ભૂલીને એક સાથે આગળ આવીએ : રાહુલ ગાંધી

0
720

કોરોના મહામારી સામે લડવા માટે રાહુલ ગાંધીએ કહ્યું છે કે આ ચેન તોડવી જરૂરી છે અને લોકો એકજૂટ થઇને તેમના ઘરે રહે તે જરૂરી છે. આ એકતાનો સંદેશ રાહુલ ગાંધીએ એક ટ્વિટ કરીને સોમવારે આપ્યો હતો. રાહુલે કહ્યું કે આપણે એક થઇને આ લડાઇ જીતી શકીએ છીએ. રાહુલે કહ્યું કે આપણે ધર્મ-જાતિના અંતરને ભૂલીને એક સાથે આગળ આવીએ તો આ લડાઇ જીતી શકીએ છીએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here