એરપોર્ટથી મોટેરા સ્ટેડિયમ સુધીના ટ્રમ્પ રોડ-શો રૂટનું BSFના જવાનો દ્વારા ઊંટ પર રિહર્સલ કરાયું

0
1112

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એરપોર્ટથી  મોટેરા સ્ટેડિયમ સુધી મેગા રોડ -શો રુટનું  આજે ઉચ્ચ પોલીસઅધિકારીઓ સહિત પોલીસ કાફલા સાથે રિહર્સલ કરાવામાં આવ્યું હતું. જેમાં કરીને સમગ્ર રુટ પર બીએસએફના જવાનો દ્વારા ઉંટ પર રિહર્સલ કરાયું હતું. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ રૃટ પર સુરક્ષાની  સમીક્ષા કરી હતી. જોકે શનિવારથી કારના કાફલા સાથે ગ્રાન્ડ રિહર્લ કરવામાં આવશે.

૨૪મીએ ડોનાલ્ડ ટ્રમ્પ  અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના એરપોર્ટથી સ્ટેડિયમ સુધીના રોડ-શોના રુટનું આજે સાંજે ચાર વાગ્યાથી રિહર્સલ કરવામાં આવ્યું હતુ જે સ્ટેડિય સુધી રાત્રે ૮ વાગે પુરુ થયું હતું. જેમાં ઉચ્ચ પોલીસ અધિકારી સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલાએ સમગ્ર રુટની સુરક્ષાની સમીક્ષા કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here