કિયારા અડવાણી વુમેન્સ પ્રીમિયર લીગ 2023ની ઓપનિંગ સેરેમનીમાં પરફોર્મન્સ કરશે

0
279

કિયારા અડવાણી પોતાની મનમોહક અદાઓથી લોકોનું દિલ જીતી લે છે. હાલમાં જ અભિનેત્રીને ફિલ્મ શેરશાહ અને જુગ્જગ જીયો માટે અનુક્રમે ‘શ્રેષ્ઠ અભિનેત્રી’ અને ‘પર્ફોર્મર ઓફ ધ યર’નો એવોર્ડ આપવામાં આવ્યો હતો. કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ 7 ફેબ્રુઆરીના રોજ રાજસ્થાનના જેસલમેરમાં આવેલા સૂર્યગઢ પેલેસમાં લગ્ન કર્યા હતા. હવે અભિનેત્રી સૌપ્રથમ વુમેન્સ પ્રીમિયર લીગ 2023 માટે તૈયાર છે. તે મુંબઈમાં યોજાનારી સ્પોર્ટ્સ ઈવેન્ટમાં પરફોર્મ કરશે.કિયારા અડવાણી પોતાની મનમોહક અદાઓથી લોકોનું દિલ જીતી લે છે. હાલમાં જ અભિનેત્રીને ફિલ્મ શેરશાહ અને જુગ્જગ જીયો માટે અનુક્રમે ‘શ્રેષ્ઠ અભિનેત્રી’ અને ‘પર્ફોર્મર ઓફ ધ યર’નો એવોર્ડ આપવામાં આવ્યો હતો. કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ 7 ફેબ્રુઆરીના રોજ રાજસ્થાનના જેસલમેરમાં આવેલા સૂર્યગઢ પેલેસમાં લગ્ન કર્યા હતા. હવે અભિનેત્રી સૌપ્રથમ વુમેન્સ પ્રીમિયર લીગ 2023 માટે તૈયાર છે. તે મુંબઈમાં યોજાનારી સ્પોર્ટ્સ ઈવેન્ટમાં પરફોર્મ કરશે.