કુલભૂષણ જાધવને પાકિસ્તાન સરકાર કૉન્સ્લયુલર એક્સેસ આપશે

0
1158

 

 

પાકિસ્તાનના વિદેશ મંત્રાલય દ્વારા ટ્વીટ કરીને માહિતી આપવામાં આવી છે કે કુલભૂષણ જાધવને પાકિસ્તાન સરકાર આજે સોમવારે કૉન્સ્લયુલર એક્સેસ આપશે.એનડીટીવી ઇન્ડિયાના અહેવાલ મુજબ હજુ સુધી ભારત તરફથી પાકિસ્તાન સરકારના કૉન્સ્યુલર એક્સેસના પ્રસ્તાવનો કોઈ જવાબ આપવામાં આવ્યો નથી.2017માં પાકિસ્તાનની એક સૈન્ય અદાલત દ્વારા કુલભૂષણ યાદવને ફાંસીની સજા બાદ આ પ્રથમ વખત કૉન્સ્યુલર એક્સેસ આપવામાં આવી રહ્યું છે.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here