Home Hot News કૃષિ ઈન્ફ્રાસ્ટ્રકચર માટે એક લાખ કરોડ રૂપિયા આપવામાં આવશે

કૃષિ ઈન્ફ્રાસ્ટ્રકચર માટે એક લાખ કરોડ રૂપિયા આપવામાં આવશે

0
915

સરકારના 20 લાખ કરોડના ‘આત્મનિર્ભર ભારત અભિયાન’ પેકેજનું આજે નાણાં મંત્રી નિર્મલા સીતારમણ ત્રીજું બ્રેકઅપ આપી રહ્યાં છે. આજે મુખ્યત્વે એગ્રીકલ્ચર, પશુપાલન, મત્સ્ય ઉદ્યોગોને લઈને જાહેરાત કરવામાં આવશે.બિહારમાં મખાના ઉત્પાદ, કાશ્મીરમાં કેસર, કર્ણાટકમાં રાગી ઉત્પાદન, નોર્થ ઈસ્ટમાં ઓર્ગેનિક ફૂડ, તેલંગાણામાં હળદર.માછીમારોને તત્કાલિક નોકરીઓ આપવામાં આવશે, 55 લાખ લોકોને રોજગારી મળશે.તેેનાથી ભારતની નિકાસ બેગણી વધીને 1 લાખ કરોડ રૂપિયાની થઈ જશે. અગામી 5 વર્ષમાં 70 લાખ ટન વધુ મત્સ્ય ઉત્પાદન થશે,જાનવરોનું રસીકરણ ન થતું હોવાને કારણે હાલ તેમને ફુટ એન્ડ માઉથ ડિસીસ થાય છે.

NO COMMENTS