ગાંધીનગરમાં અમિત શાહનો ભવ્ય રોડ શો…

0
200

લોકસભા ચૂંટણી ૨૦૨૪ના પડઘમ દરેક રાજ્યમાં ગુંજી રહ્યાં છે. પાર્ટીઓ જોરશોરથી પ્રચાર કરી રહી છે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહએ ગુરુવારે સવારે ગુજરાતના ગાંધીનગર લોકસભા મતવિસ્તારના સાણંદ શહેરમાં રોડ શો કર્યો. અમિત શાહ અહીંથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે.