ગાંધીનગરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ભારી મતોથી વિજય

0
194

લોકસભા ચૂંટણી 2024ને લઈને મતગણતરી કરવામાં આવી રહી છે. ત્યારે ગાંધીનગરથી સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગાંધીનગર બેઠક )પરથી ભાજપના ઉમેદવાર તરીકે અમિત શાહ ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે હાલ 9 વાગ્યા સુધીમાં 2 રાઉન્ડની મતગણતરી થઈ ગઈ છે. આ બેઠક પર અમિત શાહને 2.68 મતોની વધુની લીડ જોવા મળી રહી છે. જણાવી દઈએ કે, આ બેઠક ભાજપ માટે ગઢ ગણવામાં આવી રહ્યો છે.