ગાંધીનગરમાં G-20 હેઠળ થઇ રહેલ B20 ઇન્સેપ્શન મીટિંગ

0
215

પીએમ મોદીના નેતૃત્વમાં ભારતને એક વર્ષ માટે જી20ની અધ્યક્ષતા પ્રાપ્ત થઇ છે. ભારતને અધ્યક્ષતા મળી છે ત્યારે ગુજરાત પણ અલગ અલગ સ્થળોએ કુલ 15 જી-20 બેઠકોની યજમાની કરવા માટે તૈયાર છે. ગુજરાતમાં યોજાનારી બેઠકોમાંથી પ્રથમ બેઠક “બિઝનેસ-20 ઇન્સેપ્શન”ની બેઠક 22 થી 24 જાન્યુઆરી દરમિયાન ગાંધીનગર ખાતે યોજાશે.