ગેંગસ્ટર અતીક અહેમદ અને તેના ભાઈ અશરફ અહેમદની પ્રયાગરાજમાં હત્યા

0
280

ગેંગસ્ટર અતીક અહેમદઅને તેના ભાઈ અશરફ અહેમદને પ્રયાગરાજમાં તબીબી સારવાર માટે લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે ગોળી મારી દેવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બેથી ત્રણ બદમાશોએ અતીક અને અશરફ પર ફાયરિંગ કર્યું હતું. અતીક અને અશરફ પોલીસ કસ્ટડીમાં હતા. માફિયા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફને લઈને પોલીસ ટીમે આજે ઘણી જગ્યાએ દરોડા પાડ્યા હતા.