ગોવામાં ‘૨૧મું ટિફિન’

0
804

બાવનમા ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયામાં ગુજરાતી ફિલ્મ ‘૨૧મું ટિફિન’ને સિલેક્ટ કરવામાં આવી હતી. વિજયગિરિ બાવા દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી આ​ ફિલ્મને રામ મોરીએ લખી હતી. ફિલ્મમાં રોનક કામદાર, નીમ પંચાલ અને નેત્રી ત્રિવેદીએ કામ કર્યું હતું. આ ફિલ્મની સ્ટોરી મહિલાઓની આસપાસ ફરે છે, જેઓ ટિફિન બિઝનેસ ચલાવતી હોય છે. આ ફિલ્મને ગોવામાં વધાવી લેવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here