જી ચાહે જબ હમકો આવાઝ દો હમ હૈં વહીં હમ થે જહાં…

0
44

ભારતીય સિનેમાના ગ્રેટેસ્ટ શોમૅન રાજ કપૂરની આજે જન્મશતાબ્દી છે એ નિમિત્તે ગઈ કાલે તેમની ફિલ્મોનો ત્રણ દિવસનો ફેસ્ટિવલ શરૂ થયો હતો. આ ફેસ્ટિવલના પ્રારંભે ગઈ કાલે અંધેરીના ઇન્ફિનિટી મૉલમાં આવેલા પીવીઆર મલ્ટિપ્લેક્સમાં કપૂર પરિવાર અને ફિલ્મ-ઇન્ડસ્ટ્રીના અનેક લોકો ભેગા થયા હતા. રાજ કપૂર ફિલ્મ ફેસ્ટિવલની લૉન્ચ-ઇવેન્ટમાં ઊમટ્યું બૉલીવુડ. ગઈ કાલે રાત્રે અંધેરીના ઇન્ફિનિટી મૉલમાં પીવીઆર મલ્ટિપ્લેક્સમાં આ ઇવેન્ટ યોજાઈ હતી.